રાજકોટ APMC માં કપાસના ભાવ હાઈ, મણના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. યાર્ડમાં હાલ લાલ મરચાં, કપાસ સહિત બટાકાની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે કપાસ પાકના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. -


March 06, 2024 રાજકોટ: માર્કેટ યાર્ડમાં અત્યારે જણસીની મબલક આવક જોવા મળી રહી છે. યાર્ડમાં ડુંગળી હજુ પણ ખેડૂતોને રડાવી રહી છે. તો લાલ મરચાના ખેડૂતોને સામાન્ય ભાવ મળી રહ્યાં છે. જ્યારે કપાસનો પાક લઈને આવેલા ખેડૂતોના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી હતી.

સૌથી વધુ ઘઉંના પાકની આવક

રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધારે ટુકડા ઘઉંની આવક થઈ હતી.યાર્ડમાં ટુકડા ઘઉંની 3950 ક્વિન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને 498 થી 576 રૂપિયા મળ્યા હતા.


Share to ....: 165    


Most viewed


Short Message Board

Weather Forecast India

Visiter's Status

Visiter No. 34209715

Saying...........
Smile - it makes people wonder what you-re thinking.





Cotton Group